ગુજરાત ધોરણ 10 નું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ઓનલાઇન @gseb.org – MaruOjas

ગુજરાત ધોરણ 10 નું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ઓનલાઇન : બોર્ડના ધોરણ-૧૦ પરીક્ષાના પરિણામની તારીખની જાહેરાત બાબતે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ બિન સત્તાવાર અખબારી યાદી અંગે સ્પષ્ટતા, અફવાઓથી સાવધાન રહેવું.

ગુજરાત ધોરણ 10 નું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ઓનલાઇન

ગુજરાત ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના બીજા સપ્તાહમાં જાહેર થશે. જૂનના બીજા સપ્તાહમાં ધોરણ દસ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. જયારે પણ ધોરણ 10 ( GSEB STD 10 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.

GSEB SSC Result 2022 Date and Time

GSEB SSC Result 2022 Date and Time – Gujarat Board will release the GSEB 10th result 2022 in May, tentatively. Gujarat SSC result 2022 for std 10th will be announced online on gseb.org and gsebeservice.com. To check Gujarat Board std 10th result 2022 GSEB, students have to connect with their respective schools as the result will be released through school login.

GSEB SSC Result 2022 Website

GSEB SSC Result 2022 Website consists of subject-wise marks, grades, percentile and other important details. Students must note that the online GSEB SSC result 2022 Gujarat board is provisional. They should check all mentioned details in the GSEB 10th result 2022.

After the std 10th result 2022 Gujarat board declaration, qualified students can take admission in the 11th class. Read the complete article to know in detail about the Gujarat board SSC result 2022 GSEB date, website and other details of 10th results.

Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB)

The Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) came into existence on 01 May 1960, the Board is responsible to conduct all the activities concerning the education in Gujarat State like the development, controlling, administrative, and organizing the state’s higher educational system. The most important activities of the Board include conducting the exam, declaration of results, setting the syllabus, confirming the dates. GSEB conducts the Class 10th and 12th Board exam in the state of Gujarat.

શું કરશો ધોરન 10 રિઝલ્ટ જોવા માટે

  • સ્ટેપ 1 – www.gseb.org ના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
  • સ્ટેપ 2 –Gujarat 10th Result 2022, GSEB SSC Result 2022 tab પર જાવ
  • સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
  • સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
  • સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
ધોરણ 10 પરિણામ વેબસાઈટ 2022 Click Here
Maru Ojas Home Page Maru Ojas
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે Join Now

Ojas